ખેડૂતોના આંદોલનને કારણે શંભુ બોર્ડર હજુ બંધ રહેશે: SCએ કહ્યું- યથાસ્થિતિ જાળવી રાખો, સ્વતંત્ર સમિતિની રચના થવી જોઈએ
ચંડીગઢ13 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણા અને પંજાબ વચ્ચે અંબાલા પાસે આવેલી શંભુ બોર્ડર હજુ ખુલશે નહીં. સુપ્રીમ કોર્ટે બુધવારે (24 જુલાઈ) ...