ઉપવાસ કરી રહેલા ડલ્લેવાલ સુપ્રીમ કોર્ટમાં ઓનલાઇન જોડાશે: કોર્ટે કહ્યું- તેમનું જીવન અમારી પ્રાથમિકતા છે, મેડિકલ સહાય અંગે કાલે રિપોર્ટ આપે પંજાબ સરકાર
ચંડીગઢ14 મિનિટ પેહલાકૉપી લિંક32 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલના સ્વાસ્થ્યને લઈને સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને નોટિસ ...