ખેડૂત આંદોલન: ઉપવાસના 55માં દિવસે ડલ્લેવાલને ગ્લુકોઝ ચઢાવાયું: સરકાર વાતચીત માટે તૈયાર, કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ ખનૌરી બોર્ડર પહોંચ્યા; 14મી ફેબ્રુઆરીએ બેઠક
પટિયાલા8 કલાક પેહલાકૉપી લિંકશનિવારે કેન્દ્રીય અધિકારીઓને મળ્યા બાદ ડલ્લેવાલે સારવાર લીધી હતી. આ દરમિયાન તેમને ગ્લુકોઝ ચઢાવવામાં આવ્યું હતું.પંજાબ અને ...