UPનો હાશિમપુરા હત્યાકાંડ, SCએ 10 દોષિતોને જામીન આપ્યા: PAC જવાનોએ 1987માં 35 મુસ્લિમોને ગોળી મારી હતી; 31 વર્ષ પછી સજા, 6 વર્ષમાં જામીન
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકઉત્તર પ્રદેશના હાશિમપુરા હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે 10 દોષિતોને જામીન આપ્યા છે. વાત વર્ષ 1987ની ...