Tag: Hathras Satsang Stampede

સુપ્રીમ કોર્ટનો હાથરસ દુર્ઘટનાની સુનાવણી કરવાનો ઇનકાર:  કહ્યું- હાઈકોર્ટમાં જાઓ, પિટિશનમાં તપાસ કમિટી બનાવવાની માગ કરવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટનો હાથરસ દુર્ઘટનાની સુનાવણી કરવાનો ઇનકાર: કહ્યું- હાઈકોર્ટમાં જાઓ, પિટિશનમાં તપાસ કમિટી બનાવવાની માગ કરવામાં આવી હતી

લખનૌ42 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રિમ કોર્ટે શુક્રવારે હાથરસ નાસભાગ મામલામાં દાખલ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. CJI DY ચંદ્રચુડે ...

હાથરસમાં નાસભાગમાં 122 લોકોનાં મોત:  જો તમે નાસભાગમાં ફસાઈ જાઓ તો શું કરવું, ભીડવાળી જગ્યાએ આ બાબતોનું ધ્યાન રાખો

હાથરસમાં નાસભાગમાં 122 લોકોનાં મોત: જો તમે નાસભાગમાં ફસાઈ જાઓ તો શું કરવું, ભીડવાળી જગ્યાએ આ બાબતોનું ધ્યાન રાખો

29 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહકૉપી લિંકઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ પછી ફાટી નીકળેલી નાસભાગમાં 122 લોકો ...

કોણ છે ભોલે બાબા સાથે હંમેશાં જોવા મળતી આ મહિલા?:  હંમેશાં મૌન રહે છે, સેવાદારો માતાજી, માતેશ્વરી, જગત જનની…જેવા નામે બોલાવે; 56 વર્ષ જૂનો છે બાબા સાથેનો સંબંધ

કોણ છે ભોલે બાબા સાથે હંમેશાં જોવા મળતી આ મહિલા?: હંમેશાં મૌન રહે છે, સેવાદારો માતાજી, માતેશ્વરી, જગત જનની…જેવા નામે બોલાવે; 56 વર્ષ જૂનો છે બાબા સાથેનો સંબંધ

eta11 મિનિટ પેહલાકૉપી લિંકહાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 123 લોકોનાં મોત બાદ સૂરજપાલ સિંહ જાટવ ઉર્ફે ભોલે બાબા ચર્ચામાં છે. જે ...

‘જરૂર પડે તો હું વિનાશ પણ લાવી શકું છું’:  બાબા સૂરજ પાલે કહ્યું- મારાં ચરણોની ધૂળ લગાવો, તકલીફો દૂર થશે; દૂધથી સ્નાન કરતા, એની ખીર બનતી અને પછી એ…!
ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં…હું પીડિતોની મદદ કરીશ…:  હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા; મુખ્ય આરોપી દિલ્હીથી અરેસ્ટ

ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં…હું પીડિતોની મદદ કરીશ…: હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા; મુખ્ય આરોપી દિલ્હીથી અરેસ્ટ

Gujarati NewsNationalHathras Satsang Tragedy LIVE Update; Rahul Gandhi Yogi Adityanath | Hathras Stampede Bhole Babaઉત્તર પ્રદેશ19 મિનિટ પેહલાકૉપી લિંકહાથરસ દુર્ઘટના ...

છૂંદાઈ જવાથી પાંસળીઓ-હાડકાં હૃદયમાં ઘૂસ્યાં:  15ને માથામાં ફ્રેક્ચર, 74નાં ગૂંગળામણથી મોત; નાસભાગમાં મૃત્યુ પામનારા 123માંથી 113 મહિલા

છૂંદાઈ જવાથી પાંસળીઓ-હાડકાં હૃદયમાં ઘૂસ્યાં: 15ને માથામાં ફ્રેક્ચર, 74નાં ગૂંગળામણથી મોત; નાસભાગમાં મૃત્યુ પામનારા 123માંથી 113 મહિલા

અલીગઢ6 કલાક પેહલાકૉપી લિંકયુપીના હાથરસમાં સત્સંગ બાદ થયેલી નાસભાગમાં અત્યારસુધીમાં 123 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 74નાં મોત ગૂંગળામણને કારણે ...

ભાસ્કર એક્સપ્લેનર: ચરણ રજ મેળવવામાં 122એ જીવ ગુમાવ્યો:  1954ના કુંભ મેળામાં નાસભાગમાં 800 લોકોના મોત થયા હતા, જાણો હાથરસ જેવા 9 મોટા કિસ્સાઓ

ભાસ્કર એક્સપ્લેનર: ચરણ રજ મેળવવામાં 122એ જીવ ગુમાવ્યો: 1954ના કુંભ મેળામાં નાસભાગમાં 800 લોકોના મોત થયા હતા, જાણો હાથરસ જેવા 9 મોટા કિસ્સાઓ

સમગ્ર શર્મા43 મિનિટ પેહલાકૉપી લિંક2013માં ગૃહ મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ...

હાથરસમાં ભક્તો મરતા રહ્યા, બાબા ભાગીને આશ્રમ પહોંચ્યા:  DSP મૈનપુરીમાં એક કલાક અંદર રહ્યા, કહ્યું- બાબા અહીં નથી; સવારે ભાજપના ઝંડાવાળી એક કાર પસાર થઈ

હાથરસમાં ભક્તો મરતા રહ્યા, બાબા ભાગીને આશ્રમ પહોંચ્યા: DSP મૈનપુરીમાં એક કલાક અંદર રહ્યા, કહ્યું- બાબા અહીં નથી; સવારે ભાજપના ઝંડાવાળી એક કાર પસાર થઈ

રવિ શ્રીવાસ્તવ, રાજેશ સાહુ. મૈનપુરી3 કલાક પેહલાકૉપી લિંકયુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ બાદ થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 122 લોકોનાં મોત ...

લોકો એકબીજાને કચડીને જ દોડવા લાગ્યા:  બાબાના પગની રજ લેવા ભીડ ઉમડી, સ્વયંસેવકોએ પાણીનો મારો શરૂ કર્યો અને મોતનો ખેલ શરૂ થયો

લોકો એકબીજાને કચડીને જ દોડવા લાગ્યા: બાબાના પગની રજ લેવા ભીડ ઉમડી, સ્વયંસેવકોએ પાણીનો મારો શરૂ કર્યો અને મોતનો ખેલ શરૂ થયો

મનોજ મહેશ્વરી/ગૌરવ ભારદ્વાજ|હાથરસ51 મિનિટ પેહલાકૉપી લિંકયુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 122 લોકોનાં મોત થયા છે. નાસભાગનું મુખ્ય કારણ બાબાના ...

150 લોકો તડપતા હતા…ને એક જ ડોક્ટર હતા:  પીડિતોએ કહ્યું- જ્યારે લાવ્યા ત્યારે શ્વાસ ચાલતા હતા, ઓક્સિજન ના મળ્યો; સમયસર સારવાર મળી હોત તો બચી જાત

150 લોકો તડપતા હતા…ને એક જ ડોક્ટર હતા: પીડિતોએ કહ્યું- જ્યારે લાવ્યા ત્યારે શ્વાસ ચાલતા હતા, ઓક્સિજન ના મળ્યો; સમયસર સારવાર મળી હોત તો બચી જાત

હાથરસ16 કલાક પેહલાકૉપી લિંકહોસ્પિટલમાં પરિવારના સભ્યને CPR આપતો યુવક.હાથરસના ફુલરઈ ગામમાં મંગળવારે સવારે 11 થી 1 વાગ્યા સુધી ભોલે બાબાએ ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?