ટેક-અવે-બાળકોની પસંદ કોટન કેન્ડીમાં ખતરનાક કેમિકલ: બાળકોનાં મગજ નબળાં પડી જાય છે, લીવર ડેમેજ અને કેન્સરનો ખતરો રહે છે
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકરૂની મીઠાઈઓ, હવાની મીઠાઈઓ, બુઢિયાં કે બાલ, કોટન કેન્ડી...આપણે બધાએ બાળપણમાં આ મીઠાઈઓ ખાધી જ હશે. ...