મહાશિવરાત્રી પર ઝારખંડમાં બે સમુદાયો વચ્ચે અથડામણ: લાઉડસ્પીકર લગાવતી વખતે પથ્થરમારો અને આગચંપી; એક કાર, 3 બાઇક અને દુકાનમાં આગ લગાડી
હજારીબાગ22 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે ઝારખંડના હજારીબાગમાં મહાશિવરાત્રી પર બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને બાજુથી ભારે પથ્થરમારો અને ...