ત્રિદિવસીય ન્યુરોસર્જીકલ કોન્ફરન્સનો આજે બીજો દિવસ: આધુનિક ન્યુરોસર્જરીના રિસર્ચ પેપરો અંગે વિચાર વિમર્સ કરાયો, વર્કશોપનાં સ્થળે આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટનું નિદર્શન કરાયું – Rajkot News
ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ન્યુરોસર્જીકલ એસોસિએશનના વડપણ હેઠળ 3 દિવસના ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઈન્ડિયાના ઉપક્રમે ન્યુરોસર્જન કોન્ફરન્સનું આયોજન કરવામાં ...