મોબાઇલમાં જોયા વિના કોળિયો ગળે નથી ઊતરતો?: ઓવર ઇટિંગ અને સ્થૂળતાનું જોખમ વધી શકે છે, જાણો ડૉક્ટર પાસેથી ભોજન કરવાની સાચી રીત
39 મિનિટ પેહલાલેખક: શિવકાંત શુક્લકૉપી લિંકઆજકાલ જમતી વખતે ટીવી, મોબાઈલ, લેપટોપ કે અન્ય કોઈ સ્ક્રીનમાં જોતાં રહેવું સામાન્ય વાત છે. ...