અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચશે: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈધ્ધાંતિક મંજૂરી આપી – Ahmedabad News
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને ...