એમેઝોન-ફ્લિપકાર્ટ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી: સિલેક્ટેડ વિક્રેતાઓને ફાયદો આપવાનો આરોપ, CCIએ કર્ણાટક હાઈકોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની માગ કરી
નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આજે (6 જાન્યુઆરી) સુનાવણી હાથ ધરવામાં આવશે. કોમ્પિટિશન કમિશન ઓફ ...