7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: UP-MPમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ડૂબી ગયો; મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકદેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. રવિવારે UP-MPમાં વરસાદને કારણે ઘણા શહેરોમાં એકથી બે ફૂટ ...