છત્તીસગઢ સહિત 17 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી: કર્ણાટકમાં વરસાદને કારણે પારો 7.5 ડિગ્રી નીચે આવ્યો; હૈદરાબાદના ચારમિનારને નુકસાન થયું
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગે શુક્રવારે બિહાર, છત્તીસગઢ સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી ...