આજે MP-રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ: તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે; 12 રાજ્યોમાં વાવાઝોડું- વરસાદની આગાહી
ભોપાલ/જયપુર/દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકહવામાન વિભાગે ગુરુવારે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત 12 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. ...