રણમાં ભારત અને યુએસ આર્મીનો યુદ્ધાભ્યાસ: દુશ્મનના ડ્રોન હુમલા સામે બચવાનો અભ્યાસ કરશે; અમેરિકન રોકેટ સિસ્ટમ મુખ્ય આકર્ષણ
બિકાનેર20 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય અને અમેરિકન સૈનિકો બીકાનેરમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે.રાજસ્થાનના બીકાનેરમાં સોમવારે મહાજન ફીલ્ડ ...