Tag: Hema Committee Report

બળાત્કાર કેસમાં મલયાલમ અભિનેતા મુકેશ અને બાબુને જામીન મળ્યા:  કેરળ કોર્ટે કહ્યું- જો બળાત્કાર હોત તો પૈસાની માગ ન કરાઈ હોત

બળાત્કાર કેસમાં મલયાલમ અભિનેતા મુકેશ અને બાબુને જામીન મળ્યા: કેરળ કોર્ટે કહ્યું- જો બળાત્કાર હોત તો પૈસાની માગ ન કરાઈ હોત

51 મિનિટ પેહલાકૉપી લિંકકેરળની એક કોર્ટે ગુરુવારે મલયાલમ અભિનેતા અને વિધાનસભાના સભ્ય (MLA) મુકેશ અને અભિનેતા અને ભૂતપૂર્વ મલયાલમ મૂવી ...

સાઉથ એક્ટ્રેસ સૌમ્યાએ કહ્યું- ડિરેક્ટરે મને સેક્સ સ્લેવ તરીકે રાખી:  કહ્યું- એક વર્ષ સુધી રેપ કર્યો, પરંતુ દુનિયાની સામે મને દીકરી કહીને બોલાવતો હતો

સાઉથ એક્ટ્રેસ સૌમ્યાએ કહ્યું- ડિરેક્ટરે મને સેક્સ સ્લેવ તરીકે રાખી: કહ્યું- એક વર્ષ સુધી રેપ કર્યો, પરંતુ દુનિયાની સામે મને દીકરી કહીને બોલાવતો હતો

19 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી સૌમ્યાએ તમિલ નિર્દેશક પર માનસિક, શારીરિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સૌમ્યાએ કહ્યું કે, ડાયરેક્ટર ...

મહિલાઓની સુરક્ષા ઇન્ડસ્ટ્રીનો મુદ્દો નથી- એકતા કપૂર:  હેમા કમિટિ પર કહ્યું, ‘રિપોર્ટ આવશે, લોકો વાંચશે, પરંતુ મહિલાઓએ પોતે જ પગલાં લેવા પડશે’

મહિલાઓની સુરક્ષા ઇન્ડસ્ટ્રીનો મુદ્દો નથી- એકતા કપૂર: હેમા કમિટિ પર કહ્યું, ‘રિપોર્ટ આવશે, લોકો વાંચશે, પરંતુ મહિલાઓએ પોતે જ પગલાં લેવા પડશે’

5 કલાક પેહલાકૉપી લિંકફિલ્મ નિર્માતા એકતા કપૂરે હવે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષાના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેની આગામી ...

હેમા કમિટીના રિપોર્ટ પર તનુશ્રી દત્તા બોલી:  ‘આવા રિપોર્ટ બોલિવૂડ પર પણ થવા જોઈએ, નાના પાટેકર જેવા લોકો કોઈની હત્યા પણ કરાવી શકે છે’

હેમા કમિટીના રિપોર્ટ પર તનુશ્રી દત્તા બોલી: ‘આવા રિપોર્ટ બોલિવૂડ પર પણ થવા જોઈએ, નાના પાટેકર જેવા લોકો કોઈની હત્યા પણ કરાવી શકે છે’

11 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકતાજેતરમાં, હેમા કમિટીના અહેવાલમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણી અને કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓ સામે આવ્યા ...

હેમા કમિટીનો રિપોર્ટઃ સોના અને અહાના ગુસ્સાથી લાલઘૂમ:  કહ્યું- બોલિવૂડમાં #MeToo મૂવમેન્ટ એક મજાક હતી, સાજિદ ખાન જેવા લોકોને હજુ પણ કામ મળી રહ્યું છે

હેમા કમિટીનો રિપોર્ટઃ સોના અને અહાના ગુસ્સાથી લાલઘૂમ: કહ્યું- બોલિવૂડમાં #MeToo મૂવમેન્ટ એક મજાક હતી, સાજિદ ખાન જેવા લોકોને હજુ પણ કામ મળી રહ્યું છે

8 મિનિટ પેહલાકૉપી લિંકહાલમાં જ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હેમા કમિટીનો રિપોર્ટ આવ્યો છે, જેણે સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે. ...

ફિલ્મી ઝાકમઝોળ પાછળ વધતું મહિલાઓનું શોષણ:  સેક્સ્યુઅલ ફેવર પછી જ કામ મળે છે; ટોઇલેટ પણ જવા નથી દેતા, જાણો ‘MeToo’ થી લઈને ‘હેમા કમિટી’ રિપોર્ટ વિશે

ફિલ્મી ઝાકમઝોળ પાછળ વધતું મહિલાઓનું શોષણ: સેક્સ્યુઅલ ફેવર પછી જ કામ મળે છે; ટોઇલેટ પણ જવા નથી દેતા, જાણો ‘MeToo’ થી લઈને ‘હેમા કમિટી’ રિપોર્ટ વિશે

10 કલાક પેહલાકૉપી લિંકફેબ્રુઆરી 2017માં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી સાથે ચાલતી કારમાં યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું. આ ઘટના ...

કંગનાએ હેમા કમિટીના રિપોર્ટ પર વાત કરી:  કહ્યું, ‘મેં મહિલાઓ માટે મારો અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે મેં સાચું કહ્યું ત્યારે લોકો મને જેલમાં મોકલવા માંગતા હતા’

કંગનાએ હેમા કમિટીના રિપોર્ટ પર વાત કરી: કહ્યું, ‘મેં મહિલાઓ માટે મારો અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે મેં સાચું કહ્યું ત્યારે લોકો મને જેલમાં મોકલવા માંગતા હતા’

14 કલાક પેહલાકૉપી લિંકઅભિનેત્રી-સાંસદ કંગના રનૌતનું કહેવું છે કે થોડા વર્ષો પહેલા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'metoo' ચળવળ દરમિયાન તેને મહિલાઓ ...

સામંથા હેમા કમિટીના રિપોર્ટના સમર્થનમાં આવી:  કહ્યું,’આ પ્રકારનો રિપોર્ટ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ રજૂ થવો જોઈએ’

સામંથા હેમા કમિટીના રિપોર્ટના સમર્થનમાં આવી: કહ્યું,’આ પ્રકારનો રિપોર્ટ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ રજૂ થવો જોઈએ’

31 મિનિટ પેહલાકૉપી લિંકજસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ છેલ્લા 13 દિવસથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ...

સાઉથના સુપરસ્ટાર મોહનલાલે હેમા કમિટીના રિપોર્ટ પર પહેલીવાર વાત કરી:  કહ્યું, ‘રિપોર્ટ માટે સમગ્ર ઈન્ડસ્ટ્રી જવાબદાર છે, સવાલ માત્ર AMMAને જ કેમ?’

સાઉથના સુપરસ્ટાર મોહનલાલે હેમા કમિટીના રિપોર્ટ પર પહેલીવાર વાત કરી: કહ્યું, ‘રિપોર્ટ માટે સમગ્ર ઈન્ડસ્ટ્રી જવાબદાર છે, સવાલ માત્ર AMMAને જ કેમ?’

તિરુવનંતપુરમ3 મિનિટ પેહલાકૉપી લિંકમલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના યૌન શોષણના આરોપો પર હેમા કમિટીના રિપોર્ટ પર મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે પહેલીવાર વાત ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?