‘ડ્રીમ ગર્લ’ પાંચ વર્ષથી બોલિવૂડમાંથી ગાયબ?: એક્ટ્રેસે કહ્યું- આજકાલની ફિલ્મો કરવામાં ખચકાટ થાય છે, મારા માટે અલગ પ્રોજેક્ટ જરૂરી છે
8 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ 'ડ્રીમ ગર્લ' હેમા માલિની છેલ્લા પાંચ વર્ષથી ફિલ્મોથી દૂર છે. હાલ એક્ટ્રેસે આ મુદે વાત કરી ...