હેમા માલિની પહેલા તબ્બુને મળી હતી ‘બાગબાન’ની ઓફર: એક્ટ્રેસને સ્ટોરી ખૂબ જ ગમી, પણ ચાર બાળકોની માતાનો રોલ કરવા સામે વાંધો હતો
37 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ 'બાગબાન'માં હેમા માલિની પહેલા મેકર્સે તબ્બુનો સંપર્ક કર્યો હતો. તબ્બુને ફિલ્મની સ્ટોરી ગમી. આ સાંભળીને તે ...