ટાઈગર શ્રોફે 10 વર્ષમાં માત્ર 1 બ્લોકબસ્ટર ફિલ્મ આપી: સુભાષ ઘઈએ ટાઇગરના જન્મતાંની સાથે જ સાઇનિંગ અમાઉન્ટ આપી હતી, શ્રદ્ધા કપૂર પ્રત્યે છે ખાસ એટ્રેક્શન
5 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે 34મો બર્થડે છે. ટાઈગરે એક્ટિંગ માટે થઈને પોતાનો અભ્યાસ છોડી દીધો હતો ...