પતિના મૃત્યુના સમાચાર મળતાં પત્નીએ આત્મહત્યા કરી: યુવકે કહ્યું- હું જીવતો છું; ખોટી માહિતીના દાવા પર ડોક્ટરે કહ્યું- પરિવારે લાશની ઓળખ કરી હતી
ભુવનેશ્વર6 કલાક પેહલાકૉપી લિંકઓડિશાના ભુવનેશ્વરમાં હાઈ-ટેક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ યુવકના મૃત્યુથી આઘાત પામી તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી. ...