27 વર્ષ પછી સાથે કામ કરશે કાજોલ-પ્રભુદેવા: તેલુગુ ફિલ્મનિર્માતા ચરણ તેજ બોલિવૂડમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે, નસીરુદ્દીન શાહ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે
2 કલાક પેહલાકૉપી લિંકતેલુગુ ફિલ્મ નિર્માતા ચરણ તેજ ઉપ્પલાપતિ ટૂંક સમયમાં બોલિવૂડમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ...