શિમલામાં મસ્જિદના 3 ગેરકાયદે માળ તોડી પડાશે: કમિટી પોતાના ખર્ચે તોડશે, કોર્પોરેશન કમિશનરનો આદેશ હતો; હાઈકોર્ટમાં પણ પિટિશન
શિમલા11 મિનિટ પેહલાકૉપી લિંકહિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સંજૌલી મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. 5 ઓક્ટોબરે ...