હિમાચલમાં ભૂસ્ખલન, 6 લોકોનાં મોત: મણિકર્ણ ગુરુદ્વારા નજીક 6 ગાડીઓ પર ઝાડ પડતા અંદર બેઠેલા લોકો દબાયા, રેસ્ક્યુ કામગીરી ચાલુ
પાટલીકુહાલ, કુલ્લુ1 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે સાંજે લગભગ 4 વાગ્યે હિમાચલ પ્રદેશના ધાર્મિક પર્યટન સ્થળ મણિકર્ણમાં ગુરુદ્વારા નજીક ટેકરી પરથી ભૂસ્ખલન ...