Tag: Himachal Pradesh

હિમાચલમાં સ્નોફોલમાં ઝૂમી ઊઠ્યા પ્રવાસીઓ, VIDEO:  રસ્તા પર જામ્યા 3 ઈંચના બરફના થર, 1,000થી વધુ વાહન ફસાયાં; 2 નેશનલ હાઇવે સહિત 30 રસ્તા બંધ

હિમાચલમાં સ્નોફોલમાં ઝૂમી ઊઠ્યા પ્રવાસીઓ, VIDEO: રસ્તા પર જામ્યા 3 ઈંચના બરફના થર, 1,000થી વધુ વાહન ફસાયાં; 2 નેશનલ હાઇવે સહિત 30 રસ્તા બંધ

2 કલાક પેહલાકૉપી લિંકહિમાચલમાં સતત બીજા દિવસે હિમવર્ષા થઈ હતી. સિમલા, કુફરી અને નારકંડામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુફરીમાં ...

હિમાચલ સહિત 3 રાજ્યોમાં તાપમાન 0ºથી નીચે:  ચંદીગઢમાં પારો 0.8º; યુપીમાં આજે અને MPમાં કાલે વરસાદની શક્યતા

હિમાચલ સહિત 3 રાજ્યોમાં તાપમાન 0ºથી નીચે: ચંદીગઢમાં પારો 0.8º; યુપીમાં આજે અને MPમાં કાલે વરસાદની શક્યતા

નવી દિલ્હી/ભોપાલ/જયપુર/શ્રીનગર27 મિનિટ પેહલાકૉપી લિંકદેશના ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડવાનું યથાવત છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન ...

હિમાચલમાં સિઝનની પ્રથમ હિમવર્ષા:  પ્રવાસીઓ બરફની મજા માણવા ઉમટી પડ્યા; આજે અને આવતીકાલે પણ હિમવર્ષાની આગાહી

હિમાચલમાં સિઝનની પ્રથમ હિમવર્ષા: પ્રવાસીઓ બરફની મજા માણવા ઉમટી પડ્યા; આજે અને આવતીકાલે પણ હિમવર્ષાની આગાહી

શિમલા18 કલાક પેહલાકૉપી લિંકગઈકાલે સાંજે શિમલામાં હિમવર્ષાનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ.હિમાચલ પ્રદેશના ઉચ્ચ અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં ગઈકાલે સાંજે અને ...

પત્તાંની જેમ ખરી પડ્યું પાવર સ્ટેશન:  ભારે ભૂસ્ખલનને કારણે સિક્કીમમાં જોખમ, જુઓ VIDEO

પત્તાંની જેમ ખરી પડ્યું પાવર સ્ટેશન: ભારે ભૂસ્ખલનને કારણે સિક્કીમમાં જોખમ, જુઓ VIDEO

6 મિનિટ પેહલાકૉપી લિંકસિક્કિમમાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી ...

હિમાચલની તારાજીનો ડ્રોન વીડિયો:  કુલ્લુ મનાલી હાઈવેના હાલ જુઓ, વાદળ ફાટતાં ડેમ તૂટી ગયો, અનેક ગામડાં ધોવાયાં, પહાડોમાં હાઈવે પર નદીઓ વહેતી થઈ

હિમાચલની તારાજીનો ડ્રોન વીડિયો: કુલ્લુ મનાલી હાઈવેના હાલ જુઓ, વાદળ ફાટતાં ડેમ તૂટી ગયો, અનેક ગામડાં ધોવાયાં, પહાડોમાં હાઈવે પર નદીઓ વહેતી થઈ

5 કલાક પેહલાકૉપી લિંકહિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી પહાડી વિસ્તારોમાં ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. ત્રણ સ્થળો શિમલા, મંડી અને કુલ્લુમાં ...

હિમાચલ કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા:  3 અપક્ષો પણ ભાજપમાં જોડાયા, બધાને પેટાચૂંટણીમાં પાર્ટી ટિકિટની ઓફર

હિમાચલ કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા: 3 અપક્ષો પણ ભાજપમાં જોડાયા, બધાને પેટાચૂંટણીમાં પાર્ટી ટિકિટની ઓફર

શિમલા17 મિનિટ પેહલાકૉપી લિંકહિમાચલ કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો અને ત્રણ અપક્ષો શનિવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કેન્દ્રીય માહિતી ...

ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોનું સભ્યપદ રહેશે કે જશે?:  રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી લાઇનથી વિરુદ્ધ મતદાન તો કર્યું પણ હવે રાજકીય ભવિષ્યનું શું?; પક્ષાંતર ધારો લાગુ પડશે?

ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોનું સભ્યપદ રહેશે કે જશે?: રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી લાઇનથી વિરુદ્ધ મતદાન તો કર્યું પણ હવે રાજકીય ભવિષ્યનું શું?; પક્ષાંતર ધારો લાગુ પડશે?

19 મિનિટ પેહલાકૉપી લિંકરાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યોઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં અનેક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને તેની ...

વીરભદ્ર પરિવારની નારાજગી કોંગ્રેસને ભારે પડશે?:  પ્રતિભા કેમ્પના 6 MLAનું ક્રોસ વોટિંગ અને સરકાર ખતરામાં; જાણો હિમાચલમાં અધૂરી મહત્ત્વાકાંક્ષા, જૂના વિવાદોની ઇનસાઇડ સ્ટોરી
રાજ્યસભાનું રણ, કોની જીત તો કોની હાર:  યુપીમાં ભાજપે બગાડી SPની ગેમ, હિમાચલમાં ચેકમેટનો ખેલ, મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ; સમજો રાજકીય ગણિત

રાજ્યસભાનું રણ, કોની જીત તો કોની હાર: યુપીમાં ભાજપે બગાડી SPની ગેમ, હિમાચલમાં ચેકમેટનો ખેલ, મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ; સમજો રાજકીય ગણિત

2 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમારકૉપી લિંકસામાન્ય રીતે નિરસ ગણાતી રાજ્યસભાની ચૂંટણી ધારાસભ્યોના પક્ષપલટા અને રાજકીય પક્ષોના જોડતોડના કારણે છેલ્લા ઘણા સમયથી ...

3 રાજ્યોમાં હિમવર્ષા, હિમાચલમાં 485 રસ્તાઓ બંધ: મનાલીમાં તાપમાન માઈનસ 1.8º સુધી પહોંચ્યું; દિલ્હીમાં ભારે વરસાદ, રાજસ્થાન-યુપીમાં પણ એલર્ટ

3 રાજ્યોમાં હિમવર્ષા, હિમાચલમાં 485 રસ્તાઓ બંધ: મનાલીમાં તાપમાન માઈનસ 1.8º સુધી પહોંચ્યું; દિલ્હીમાં ભારે વરસાદ, રાજસ્થાન-યુપીમાં પણ એલર્ટ

નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હાલ હિમવર્ષા ચાલુ રહેશે. તેમજ, આજે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?