MP-UP અને રાજસ્થાનમાં કરા-વરસાદનું એલર્ટ: ગુલમર્ગ કરતાં શ્રીનગર ઠંડુંગાર, પારો માઈનસ 6°; પોલીસે લાહૌલ-સ્પીતિમાં ફસાયેલા 100 પ્રવાસીઓને બચાવ્યા
ભોપાલ/જયપુર/દિલ્હી/લખનૌ2 કલાક પેહલાકૉપી લિંકઉત્તર ભારતમાં કોલ્ડવેવ યથાવત છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રીથી નીચે ...