હિમાચલમાં હિમવર્ષા, 3 NH સહિત 223 રસ્તાઓ બંધ: 9 રાજ્યોમાં ધુમ્મસ, હરિયાણામાં વિઝિબિલિટી 10m, દિલ્હીમાં 100m; રાજસ્થાનમાં વરસાદની શક્યતા
ભોપાલ/જયપુર/દિલ્હી/લખનૌ/7 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ છે. લાહૌલ અને સ્પીતિનું કુકુમસેરી સૌથી ઠંડું હતું. અહીં રાત્રિનું ...