વડાલી-ઇડર રોડથી કેશરગંજ ગામ સુધીનો રસ્તો 40 દિવસ બંધ: હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ચાલી રહેલા બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટમાં અન્ડરપાસની કામગીરી હાથ ધરાશે – sabarkantha (Himatnagar) News
હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ચાલી રહેલા બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા LHS No.113(A) અને ...