EDITOR’S VIEW: હવે સંઘ સામે સંત: મોહન ભાગવતનાં નિવેદનો સામે સંતોએ ત્રીજું નેત્ર ખોલ્યું, રામભદ્રાચાર્યજીએ કહ્યું, એ RSSના વડા, હિન્દુ ધર્મના નહીં
હવે સંઘની સામે સંતો પડ્યા છે. સંઘના વડા મોહન ભાગવત એવાં નિવેદનો કરતાં રહે છે કે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની ...