કેનેડામાં ભારતીયના ઘર પર હુમલો: 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પિતા હિન્દુ મંદિરના અધ્યક્ષ છે; દાવો- ખાલિસ્તાનીઓએ નિશાન બનાવ્યા
1 કલાક પેહલાકૉપી લિંકઆ તસવીર કેનેડાના સર્રે ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની છે. ખાલિસ્તાનીઓએ ઘણી વખત તેના પર હુમલો કરવાની ...