હિન્દુસ્તાની ભાઉએ ફરાહ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો: ટીવી શોમાં હોળીને છપરિયાઓનો તહેવાર કહેવામાં આવ્યો, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
27 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ દિગ્દર્શક ફરાહ ખાન વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. ફરાહ ખાન વિરુદ્ધ આ કેસ હિન્દુસ્તાની ભાઉ ...