ખેડૂત નેતા ડલ્લેવાલના આમરણાંત ઉપવાસનો 30મો દિવસ: હાલત નાજુક, યુપીની ખાપનું સમર્થન, પંજાબ બંધ મામલે આવતીકાલે બેઠક મળશે
ચંડીગઢ14 મિનિટ પેહલાકૉપી લિંકખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના આમરણાંત ઉપવાસનો આજે 30મો દિવસ છે.પાકની MSPની કાયદેસર ગેરંટી ...