દેશભરમાં હોળીની ઉજવણી: રામલલ્લાએ ધનુષની જગ્યાએ પિચકારી પકડી, મહાકાલને ગુલાલ લગાવવામાં આવ્યો; યુપીના સંભલમાં લોકો ડીજે પર નાચ્યા
3 મિનિટ પેહલાકૉપી લિંકઆજે દેશભરમાં હોળીનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પુજારીઓએ બાબા મહાકાલ અને નંદીને ગુલાલ ચઢાવ્યો. ...