ગુજરાતના મંદિરોમાં હોળી પર્વની ઉજવણી: દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ફાગણ સુદ પૂનમે ભક્તો માટે દર્શનનું ખાસ આયોજન; 13મીએ હોલિકા દહન, 14મીએ રંગોત્સવ – Aravalli (Modasa) News
14 માર્ચે ફાગણ સુદ પૂનમના દિવસે ગુજરાતના મુખ્ય મંદિરોમાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી થશે. આ દિવસે દ્વારકા, શામળાજી અને ડાકોરના ...