હોલિવૂડ અભિનેત્રી પેરિસ હિલ્ટને ભાવનાત્મક પોસ્ટ શેર કરી: કહ્યું- ઘરને સળગતું જોઈને ખૂબ દુઃખ થાય છે, તે માત્ર ઘર ન હતું, યાદો હતી
19 મિનિટ પેહલાકૉપી લિંકહોલિવૂડની જાણીતી અભિનેત્રી અને સિંગર પેરિસ હિલ્ટનનું ઘર પણ આગમાં બળીને ખાખ થઈ ગયું છે. અમેરિકાના કેલિફોર્નિયાના ...