Tag: Home Minister Amit Shah

મહિલાઓને દર મહિને ₹2100, 300 યુનિટ મફત વીજળી:  સરકારી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે, અગ્નિવીરોને સરકારી નોકરીની ગેરંટી, ભાજપે કરી વચનોની લ્હાણી

મહિલાઓને દર મહિને ₹2100, 300 યુનિટ મફત વીજળી: સરકારી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે, અગ્નિવીરોને સરકારી નોકરીની ગેરંટી, ભાજપે કરી વચનોની લ્હાણી

રાંચી6 મિનિટ પેહલાકૉપી લિંકઆજે અમિત શાહ ત્રણ જાહેરસભાઓ કરશેભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ખાસ વાત ...

અમિત શાહના ખડગે પર પ્રહાર:  શાહે કહ્યું- ખડગેજી હું પ્રાર્થના કરું છું તમે લાંબુ જીવો અને વિકસિત ભારત બનતા જુઓ; કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું- મોદીને હટાવ્યા વિના મરવાનો નથી

અમિત શાહના ખડગે પર પ્રહાર: શાહે કહ્યું- ખડગેજી હું પ્રાર્થના કરું છું તમે લાંબુ જીવો અને વિકસિત ભારત બનતા જુઓ; કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું- મોદીને હટાવ્યા વિના મરવાનો નથી

નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકગૃહમંત્રી અમિત શાહે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના મોદી પરના નિવેદન પર નિશાન સાધ્યું હતું. શાહે ...

જમ્મુ-કાશ્મીર ઇલેક્શન: ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર:  5 લાખ રોજગાર, દર વર્ષે 2 મફત સિલિન્ડર આપવાનું વચન; શાહે કહ્યું- કલમ 370 ક્યારેય નહીં લાવીએ

જમ્મુ-કાશ્મીર ઇલેક્શન: ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર: 5 લાખ રોજગાર, દર વર્ષે 2 મફત સિલિન્ડર આપવાનું વચન; શાહે કહ્યું- કલમ 370 ક્યારેય નહીં લાવીએ

વૈભવ પલનીટકર, સુનીલ મૌર્ય| શ્રીનગર16 મિનિટ પેહલાકૉપી લિંકભાજપે શુક્રવારે 6 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું મેનિફેસ્ટો બહાર ...

ચૂંટણી પંચે કહ્યું- જયરામ આજે જ જવાબ આપે:  તે 150 કલેક્ટરોનાં નામ આપો જેને ગૃહમંત્રીએ ધમકાયા; જયરામે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો

ચૂંટણી પંચે કહ્યું- જયરામ આજે જ જવાબ આપે: તે 150 કલેક્ટરોનાં નામ આપો જેને ગૃહમંત્રીએ ધમકાયા; જયરામે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો

નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણી પંચે 2 જૂને સાંજે 7 વાગ્યા સુધીમાં આ અધિકારીઓની વિગતો આપવા જણાવ્યું હતું. જયરામ રમેશે ...

જયરામ રમેશનો દાવો- ગૃહમંત્રીએ કલેક્ટરને બોલાવ્યા:  150 અધિકારીઓને ડરાવ્યા-ધમકાવ્યા; ચૂંટણી પંચે કહ્યું- સાંજ સુધીમાં અધિકારીઓની વિગતો આપો

જયરામ રમેશનો દાવો- ગૃહમંત્રીએ કલેક્ટરને બોલાવ્યા: 150 અધિકારીઓને ડરાવ્યા-ધમકાવ્યા; ચૂંટણી પંચે કહ્યું- સાંજ સુધીમાં અધિકારીઓની વિગતો આપો

નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકકોંગ્રેસના નેતા જયરામ રમેશે શનિવારે (1 જૂન) દાવો કર્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહ જિલ્લા કલેક્ટરોને ...

હરિયાણામાં અમિત શાહની રેલી:  શાહે કહ્યું- જ્યારે ગરમી પડે છે તો રાહુલ બાબા થાઈલેન્ડ જતા રહે છે; સોનિયા તેમના પુત્રને PM બનાવવા માંગે છે

હરિયાણામાં અમિત શાહની રેલી: શાહે કહ્યું- જ્યારે ગરમી પડે છે તો રાહુલ બાબા થાઈલેન્ડ જતા રહે છે; સોનિયા તેમના પુત્રને PM બનાવવા માંગે છે

ચેતન સિંહ/રિંકુ નરવાલ, કરનાલ45 મિનિટ પેહલાકૉપી લિંકકરનાલમાં રેલીને સંબોધતા અમિત શાહ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પ્રવાસે છે. તેઓ રોહતકથી ...

‘મોદીના રાજકીય પૂર્વજો મુસ્લિમ લીગના સમર્થક’:  ખડગેએ કહ્યું- ભાજપનો ગ્રાફ નીચે આવી રહ્યો છે, તેથી RSSને તેના મિત્ર મુસ્લિમ લીગની યાદ આવે છે

‘મોદીના રાજકીય પૂર્વજો મુસ્લિમ લીગના સમર્થક’: ખડગેએ કહ્યું- ભાજપનો ગ્રાફ નીચે આવી રહ્યો છે, તેથી RSSને તેના મિત્ર મુસ્લિમ લીગની યાદ આવે છે

નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકખડગેએ લખ્યું- કોંગ્રેસના ન્યાય પત્રમાં ભારતના 140 કરોડ લોકોની આશાઓ અને આકાંક્ષાઓની છાપ છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ...

CAA મામલે શાહે કહ્યું- લોકો મમતાને સાથ નહીં આપે:  તે રાષ્ટ્રીય સુરક્ષા પર રાજનીતિ કરી રહ્યાં છે, તેમને ઘૂસણખોરો અને શરણાર્થીઓ વચ્ચેનો તફાવત ખબર નથી

CAA મામલે શાહે કહ્યું- લોકો મમતાને સાથ નહીં આપે: તે રાષ્ટ્રીય સુરક્ષા પર રાજનીતિ કરી રહ્યાં છે, તેમને ઘૂસણખોરો અને શરણાર્થીઓ વચ્ચેનો તફાવત ખબર નથી

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકન્યૂઝ એજન્સી ANIના એડિટર-ઈન-ચીફ સ્મિતા પ્રકાશને આપેલા ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે આ વાત કહી.ગૃહમંત્રી અમિત શાહે ...

અમિત શાહ કર્ણાટકમાં સુત્તુર જાત્રા ઉત્સવમાં હાજર રહ્યા:  કોર કમિટી સાથે બેઠક કરશે; લોકસભા ચૂંટણી અને JDS સાથે સીટ શેરિંગ પર ચર્ચાની શક્યતા

અમિત શાહ કર્ણાટકમાં સુત્તુર જાત્રા ઉત્સવમાં હાજર રહ્યા: કોર કમિટી સાથે બેઠક કરશે; લોકસભા ચૂંટણી અને JDS સાથે સીટ શેરિંગ પર ચર્ચાની શક્યતા

મૈસુર52 મિનિટ પેહલાકૉપી લિંકઅમિત શાહ શનિવારે (10 ફેબ્રુઆરી) મોડી રાત્રે મૈસુરના મંદાકલ્લી એરપોર્ટ પર પહોંચ્યા હતા.ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના 2 ...

લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ થશે- અમિત શાહ:  આ કાયદો કોઈની નાગરિકતા નહીં છીનવે, મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે

લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ થશે- અમિત શાહ: આ કાયદો કોઈની નાગરિકતા નહીં છીનવે, મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે

નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?