સંઘવી-‘વરઘોડો’ VS DGP-‘રિકન્સ્ટ્રક્શન’: ગૃહમંત્રીએ કહ્યું હતું કે-‘વરઘોડો તો નીકળશે’; DGP કહ્યું-‘અમે વરઘોડો નથી કાઢતા રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ’ – Surat News
સુરત ખાતે આજે (18/01/2025)ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રાજ્યના DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ ...