‘હાઉસફુલ 5’ના સેટ ઈજાગ્રસ્ત થયો અક્ષય: એક્શન સિક્વન્સ શૂટ કરતી વખતે આંખમાં વાગ્યું, ઝડપથી સારવાર લઈ ફરી પાછો સીન પૂરો કર્યો
39 મિનિટ પેહલાકૉપી લિંકઅક્ષય કુમાર ગુરુવારે 'હાઉસફુલ 5'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે સેટ ...