વડોદરામાં દુષ્કર્મ બાદ ત્રિપુટી 50 કિલોમીટર રખડી: ચા-નાસ્તો કર્યો, 4 વાગ્યે છૂટા પડ્યા, બીજા દિવસે ઘરમાં પુરાઈ રહ્યા, 3 સેકન્ડના કોલથી ઝડપાયા
વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓને જેલભેગા કરી દીધા. અંધારી રાત્રે થયેલા દુષ્કર્મના કેસને ઉકેલવા માટે વિવિધ કક્ષાના 65થી ...