રાકેશ રોશન ફિલ્મમાં રિતિકને કાસ્ટ કરવા માગતા ન હતા: સસરાએ કહ્યું ‘કોયલા’માં લો, તો તેણે જવાબ આપ્યો- તે ક્યાં ચાલશે, તે કંઈ બોલતો તો નથી’
23 મિનિટ પેહલાકૉપી લિંકરોશન પરિવારના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ 'ધ રોશન્સ' 17 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી ...