કોણ છે હૃતિકની ‘ફાઈટર’માં વિલન બનેલો ઋષભ સાહની?: શાહરૂખનો પુત્ર આર્યન પણ કરે છે ફોલો, વેબસિરીઝ ‘ધ એમ્પાયર’માં બાબરના ભાઈ મેહમૂદની ભૂમિકા ભજવી હતી
4 કલાક પેહલાકૉપી લિંકહાલમાં જ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઈટર'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ ...