પ્રસાદ કાઢવા જતા દાનપેટીમાં પડ્યો આઇફોન: મંદિરે કહ્યું- હવે આ ભગવાનની પ્રોપર્ટી, સિમકાર્ડ-ડેટા જોઈએ તો લઈ જાવ; તમિલનાડુનો વિચિત્ર કિસ્સો
ચેન્નાઈ6 મિનિટ પેહલાકૉપી લિંકતમિલ ફિલ્મ 'પાલાયથમ્મન'માં, એક મહિલા આકસ્મિક રીતે તેના બાળકને મંદિરની 'હુન્ડી' (દાન પેટી)માં મૂકી દે છે અને ...