પરિણીતાના ગુપ્તભાગોના ફોટા-વીડિયો પતિએ વાઇરલ કર્યા: પત્નીએ છૂટાછેડાની માંગણી કરતા પતિએ બીભત્સ પોસ્ટ મૂકી બદનામ કરવાનો પ્રયાસ કર્યો – Ahmedabad News
અમદાવાદના મેમનગરમાં રહેતી પરિણીતાના ગુપ્ત ભાગના ફોટા અને વીડિયો પતિએ તેના ઇન્સ્ટાગ્રામમાં મૂકીને વાઇરલ કર્યા. પત્નીને મનમેળ ન આવતા પિયર ...