બેરોજગાર પતિએ પત્ની અને દાદી સાસુને માર માર્યો: પત્નીને નોકરી કરવાની ના કહી અવારનવાર ઝઘડો કરતો હતો, પતિ માર મારી ધમકી આપી ભાગી ગયો – Surat News
પત્ની નોકરી પર જાય તો નોકરી કરવાની ના કહી અવારનવાર ઝઘડાઓ કરતા પતિએ પત્ની અને તેની દાદી સાસુને માર માર્યો ...