પોર્ન સ્ટાર કેસમાં ટ્રમ્પ દોષી સાબિત થયા: 11 જુલાઈના રોજ સજાની સુનાવણી; અમેરિકામાં આવું પહેલીવાર બન્યું, જ્યારે રાષ્ટ્રપતિ રહેલી વ્યક્તિ દોષિત સાબિત થાય
વોશિંગ્ટન17 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પ ગુરૂવારે કોઈ પણ ગુનામાં દોષિત ઠરનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીઓ વચ્ચે ન્યૂયોર્કમાં ...