અલ્લુ અર્જુન પર હુમલો કરનારાઓનું CM સાથે કનેક્શન!: 24 કલાકમાં તમામના જામીન મંજૂર, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કરી હતી તોડફોડ
હૈદરાબાદ32 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હૈદરાબાદમાં એક્ટર અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી હતી. પોલીસે આ કેસમાં 8 ...