‘પુષ્પા 2’ સ્ક્રીનિંગ સમયે થયેલી નાસભાગના કેસમાં ધરપકડ: સંધ્યા થિયેટરના માલિક સહિત 3ની ધરપકડ, આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં, 35 વર્ષની મહિલા મૃત્યુ પામી હતી
29 મિનિટ પેહલાકૉપી લિંક'પુષ્પા 2' ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં મહિલાના મોતના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ ...