ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાઓ વ્હાઇટ બ્લેઝર કેમ પહેરે છે?: આ બેસ્ટ વન-ડે ટીમનું પ્રતીક, સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાએ 2009માં પહેર્યું હતું
દુબઈ49 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. મેડલ સમારોહ દરમિયાન, ખેલાડીઓના ...