IND Vs PAK મહામુકાબલો: ભાસ્કર પોલ: ભારતની જીતના ચાન્સ કેટલા, શું કોહલીની બેટિંગ પોઝિશન બદલવી જોઈએ; તમારો અભિપ્રાય જણાવો
સ્પોર્ટ્સ ડેસ્ક27 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો રવિવાર, 23 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે રમાશે. ...