ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરી: ટીમે ત્રીજી વન-ડે 5 વિકેટે જીતી, રેણુકા ઠાકુર પ્લેયર ઓફ ધ સિરીઝ
સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ...