ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ અંગેનો નિર્ણય ફરી મોકૂફ: હાઈબ્રિડ મોડલ માટે પાકિસ્તાન સંમત થયું, કન્ફર્મેશન મળવાનું બાકી
દુબઈ37 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં યોજાઈ હતી. પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તસવીર એ જ ફાઈનલની ...